આ વીડિયોમાં ( Viral Video ) એક માણસ કોસ્ચ્યુમમાંથી હાથ લેતો અને સૂર્યપ્રકાશમાં બેસી જતાં મગરના ( crocodile leg ) અંગને વારંવાર ખેંચતો ( pulls ) જોવા મળ્યો હતો.
માણસે મગરનો પોશાક પહેર્યો પછી મગર ના ટાંટિયા ખેંચવા માંડ્યો, વીડિયોએ ઈન્ટરનેટને સ્તબ્ધ કરી દીધું#crocodile #man #viralvideo #pullsleg #LatestNewsinGujarati #GujaratNews #newscontinuous pic.twitter.com/wPW5dJMwSk
— news continuous (@NewsContinuous) December 10, 2022
જંગલી મગરને હાથ લગાડવા માટે આ વ્યક્તિએ એક નવી આઈડિયા કામે લગાડી. તેણે કાળા રંગનો મગર જેવો દેખાતો પોશાક પહેરી લીધો. ત્યારબાદ તળાવના કિનારે મગર ની બાજુમાં જઈને બેસી ગયો. તડકામાં શરીર શેકી રહેલા મગરનો જમણી તરફનો પાછળનો પગ તેને પકડી લીધો. અને ત્યારબાદ તેને ખેંચવા માંડ્યો.
આ સમાચાર પણ વાંચો: Viral Video : બ્રેક ફેલ થતાં એક ટ્રક ખંડાલા ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયો, જુઓ દિલધડક વિડીયો.
10 સેકન્ડ ની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ ટાઈપ ની નીચે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
Join Our WhatsApp Community