1K
News Continuous Bureau | Mumbai
- અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) આજે સવારે અચાનક ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) મુજબ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગમાં (West Siang) આજે સવારે 10.31 વાગ્યે 5.7ની તીવ્રતાનો અને 10:59 વાગ્યે 3.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.
- ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી નીચે નોંધાયુ છે.
- જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
- મહત્વનું છે કે, ગઈકાલે ભારત, ચીન અને નેપાળમાં (China and Nepal) મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો: ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેનની પત્ની પણ બનશે ભાજપની MLA- જાણો કોણ છે તે
Join Our WhatsApp Community