1.3K
News Continuous Bureau | Mumbai
- ગુજરાતની ચૂંટણી (Gujarat election) પહેલા કોંગ્રેસને (Congress) 2 દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે.
- હવે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ (MLA Bhavesh Katara) પાર્ટીમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે.
- કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં (BJP) જોડાઇ શકે છે.
- આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો મોહન સિંહ રાઠવા (Mohan Singh Rathwa) અને ભગા બારડે (Bhaga Barade) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : ગુજરાત ભાજપના બધા કદાવર નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી બહાર.