Special Feature | News Continuous | Mumbai
શ્રી વિશા શ્રીમાળી 108 ગોલ, અધ્યક્ષ, ડૉ.મુકેશભાઈ સોમચંદ શાહ, સાલડીવાલા પરિવારે મુંબઈમાં પ્રથમ પિરામિડ આકારનું શ્રી વાસુપૂજ્ય ભગવાન શિખરબંધી જિનાલય માત્ર 45 દિવસમાં બનાવ્યું. તેમજ વાસુપૂજ્ય સંઘ આત્મવલ્લભ ટ્રસ્ટ નાલાસોપારા (ઈસ્ટ) ને શ્રી જિનાલય સમર્પિત કર્યું.
આ મંદિરની પ્રતિષ્ઠા 9 ડિસેમ્બર 2022ના રોજ પૂર્ણ થઈ હતી. આ મંદિર માત્ર 45 દિવસમાં બન્યું છે.
શાસન સમ્રાટ આચાર્ય નેમિસૂરી સમાજના 19મા વર્ષીતપ ના મહાન તપસ્વી પૂ.પૂ.આચાર્ય શ્રી વિજય મતિસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ, સાધ્વી સમાજ અને હોજારો લોકો ની હાજરીમાં આ ચમત્કાર થયો.
રાત્રે 3 વાગે અંજનશાલાકા સમયે જ્યારે પૂ.પૂ.આચાર્ય વિજય મત્તીસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી મણિભદ્ર વીર અને શ્રી પદ્માવતી દેવીને અંજન કરી રહ્યા હતા સમયે દર્પણમાં તિરાડ થઈ અને તે ફૂટી ગયો.
પ્રતિમાબેન મુકેશભાઈ સોમચંદ શાહના પરિવારે આ ધાર્મિક કાર્ય અત્યંત સાદગીથી કર્યું છે જેનું આ પરિણામ છે.
Join Our WhatsApp Communityશ્રી વિશા શ્રીમાળી 108 ગોલ જૈન સમાજ સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર ગુજરાતી સમાજ મહાસંઘ વતી. શ્રી મુકેશભાઈ શાહ સાલડીવાલા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અનુમોદના !!