News Continuous Bureau | Mumbai
આજના સમયમાં જયાં લોકો પાસે સમયનો અભાવ જોવા મળે છે ત્યારે લોકો સ્ટ્રેસ ફ્રી રહીને પોતાના પ્રસંગોને (Events) માણી શકે તે માટે સમયના અનુરૂપ ૧૦૧ ઈવેન્ટ ભારતમાં નવી ઉભરતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની છે જે લગ્ન પ્રસંગ, પ્રોડકટ લોન્ચિંગ તેમજ આજના સમયને અનુરૂપ જુદા જુદા પ્રસંગોને યાદગાર બનાવવાનું એક સુંદર માધ્યમ છે. આ ઇવેન્ટ વિવિધ સેલિબ્રિટીઓ જેવા કે મિકાસિંહ, મામેખાન જેવા સિંગર્સ અને અન્ય પણ વિવિધ સેલિબ્રિટીઓને સાથે રાખીને પ્રસંગોને યાદગાર બનાવવામાં મદદરૂપ થાય છે. તેમજ આજના સમયને અનુરૂપ ડેસ્ટિનેશન વેડિંગ જેવા પ્રસંગોને ખુબજ સુંદર અને યાદગાર બનાવવામાં ખૂબજ મદદરૂપ થાય છે.
આ ઓલ ઈન્ડિયામાં એરેન્જમેન્ટ કરતી કંપની હોવાની સાથે સાથે મુખ્ય રીતે રાજસ્થાનના ઉદયપુર,જયપુર,ગોવા, જેસલમેર, બીકાનેર, કુંભલગઢ, મુંબઈ વગેરે સ્થળોએ ખૂબજ સુંદર પોગ્રામો એરેન્જ કરે છે. અને અહીંયા તેમની ઓફિસો પણ આવેલી છે.
101 ઇવેન્ટ્સ ભારતની અગ્રણી ઇવેન્ટ્સ કંપનીઓમાંની એક છે. મુંબઈ સ્થિત આ કંપની એ ભારતીય ક્લાયન્ટ્સની સાથે સાથે વિદેશી ક્લાયન્ટ્સ સાથે પણ કામ કર્યું છે. તેમની કર્તવ્યનિષ્ઠા જોઈને તેમની પાસેથી સર્વિસીસ લેનાર હરેક ક્લાઈન્ટ તેમના ફીડબેક માં એમની સાથે કામ કરવાની ભલામણ કરતા જોવા મળે છે.
ભારત જેવા દેશમાં લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શન કોઈના પણ જીવનના સૌથી મહત્વના પ્રસંગો હોય છે. લોકો આ પ્રસંગો માટે વારસો થી સપના સેવી ને બેઠા હોય છે. આવા પ્રસંગો અને કાર્યક્રમોને યાદગાર અને આનંદમય બનાવવા 101 કાર્યક્રમોએ એક ઉત્તમ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. તેઓ ચમત્કારિક આયોજન, અદભૂત અમલ અને હંમેશા હસતાં ચહેરાઓ સાથે કામ કરીને પ્રસંગને ચાર ચાંદ લગાડી દેતા જોવા મળે છે.
તેઓ નું પ્રોફેસસીઓનાલીઝમ માત્ર સામાજિક ઈવેન્ટ્સ સુધી પ્રતિબંધિત ના રહેતા, તેઓ એ પ્રોફેશનલ અને પર્સનલ પાર્ટીસ માં પણ પોતાનું નામ અને કામ બન્ને પુરવાર કર્યા છે. ઇવેન્ટમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રસંગો ભાવનાત્મક અને ભૌતિક અનુભવો બનાવે છે અને તેમને યાદગાર બનાવવા માટે આ કંપની અમર્યાદિત કલાકો માટે કામ કરીએ છીએ.
Join Our WhatsApp Community