199
Join Our WhatsApp Community
કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં અનેક દવાની એન્ટ્રી થઈ છે, ત્યારે ઝાયડસ કેડિલા વધુ એક હરણફાળ માટે તૈયાર છે.
ઝાયડસે મોનોક્લોનલ ઍન્ટીબૉડી કૉક્ટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસે મંજૂરી માગી છે. મોનોક્લોનલ ઍન્ટીબૉડી કૉક્ટેલ કોરોના સારવારમાં અક્સીર માનવામાં આવે છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઍન્ટિબૉડી કૉક્ટેલ કોરોના ચેપને બેઅસર કરી શકે છે. એનું નામ ઝેડઆરસી-3308 રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ એ દવા છે જે ગયા વર્ષે કોરોનાથી સંક્રમિત થયા બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી.
અજબ પાલિકાનો ગજબ કારભાર, કર્મચારીઓને પૂછ્યા વગર એક દિવસનો પગાર કાપી લીધો… જાણો વિગત
You Might Be Interested In