175
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈની 32 મીટરની ઊંચાઈ સુધીની અથવા તો 10 માળ થી નીચેની રેસિડેન્શિયલ બિલ્ડંગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફાયર એન્ડ સેફ્ટી ઓડિટર નીમવાનો નિર્ણય લીધો છે.
ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત
“ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ“ હેઠળ મુંબઈ મનપા 10 માળ થી ઓછા માળાની ઈમારતો માટે ફાયર અને લાઈફ સેફ્ટી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે આ ઓડિટર નીમવાની છે. ઓડિટર નીમવાથી બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામને ઝડપી મંજૂરીની સાથે જ કામમાં પારદર્શકતા રહેશે.
You Might Be Interested In