ડીઆરઆઈની મોટી કાર્યવાહી, નવી મુંબઈના આ બંદર પરથી જપ્ત કરી અધધ આટલા કરોડની 300 કિલો અફઘાન હેરોઇન ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મોટી કાર્યવાહી કરીને આશરે  300 કિલો હેરોઇન જપ્ત કરી છે.

ડીઆરઆઈના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરેલી હેરોઇનની કિંમત 2000 કરોડ રૂપિયા છે.

આ હેરોઇન ઈરાનથી દરિયાઈ માર્ગે મુંબઇથી પંજાબમાં લઇ જવામાં આવી રહી હતી, પરંતુ તે નવી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરે પકડાઈ હતી.

ડીઆરઆઈ હવે આ કેસમાં 2 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More