204
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
લોકડાઉનના નિયમો હળવા થતાં મહિલાઓ સાથેના અપરાધોની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.
મુંબઈ પોલીસે જારી કરેલા આંકડા અનુસાર જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનાના સમયગાળા દરમિયાન મુંબઈમાં બળાત્કારના 550 કેસ નોંધાયા છે. તેમાંથી 445 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે છેડતીના ગુનાઓમાં પણ વધારો થયો છે. ગયા વર્ષના પ્રથમ સાત મહિનામાં છેડતીના 985 કેસ નોંધાયા હતા. આ વર્ષે 1100 ગુના નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે મુંબઈમાં બળાત્કારની 377 ઘટનાઓ બની હતી. 299 કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં, રસ્તા પર આવી ગયો મગર; જુઓ વીડિયો
You Might Be Interested In