199
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
પહેલા વરસાદે મુંબઈ શહેરમાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધા છે.
પરિણામ સ્વરૂપ જે લોકો સવારના સમયે ઓફિસ જવા નીકળ્યા છે તેમને તકલીફ પડી રહી છે. ખાસ કરીને મહિલાઓ ને વિશેષ તકલીફ પડે છે.
મુંબઈના eastern ભાગમાં એટલે કે પૂર્વીય વિસ્તારમાં અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાણીમાં ગરકાવ છે. જુઓ વિડિયો.
લોકોએ એકબીજાના હાથ પકડીને પસાર થવું પડયું છે. જુઓ વિડિયો…
સવારના સમયે ઓફિસ જનાર લોકોના હાલ-હવાલ થયા. જુઓ વિડિયો…#Mumbai #mumbaiweather #mumbairain #Monsoon2021 #heavyrain #waterlogged pic.twitter.com/S79vPsuDyq
— news continuous (@NewsContinuous) June 9, 2021
You Might Be Interested In