ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
શિવસેનાના યુવાનેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના જન્મદિવસ નિમિત્તે યુવાસેના દ્વારા વિવિધ જગ્યાએ ૧ રૂપિયા પ્રતિ લીટરમાં ભાવે પેટ્રોલ વેચ્યું હતું. મુંબઈમાં જયારે પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયા પહોચ્યું છે, તેવામાં પેટ્રોલ ખરીદવા લોકોએ અનેક કિલોમીટર લાંબી લાઈનનો લગાવી હતી.
કોરોનાનાં વળતાં પાણી વચ્ચે આ નવા નિયમથી મીરા-ભાયંદરના લોકોમાં ફફડાટ; જાણો શું છે આ નવો નિયમ
ડોમ્બિવલીમાં એમઆઈડીસી ખાતે પેટ્રોલનું વેચાણ માત્ર 1 રૂપિયા પ્રતિ લીટર પર થઈ રહ્યું હતું, જ્યાં લોકોએ મોટી લાઈન લગાવી હતી. ઉપરાંત અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઊડતા દેખાય છે. જુઓ વિડિયો.
મહારાષ્ટ્રમાં ૧ રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે પેટ્રોલ વેચાયું; અનેક કિલો મીટર લાંબી લાઈન લાગી, જુઓ વિડિયો#maharashtra #mumbai #petrol #diesel #pricehike #longque pic.twitter.com/JG51OMnBxV
— news continuous (@NewsContinuous) June 14, 2021