ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરમાં વરસાદે એવું તો જોર પકડ્યું છે કે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. આ પરિસ્થિતિમાં મુંબઈની લાઈફલાઈન ગણાતી બેસ્ટ પણ હેરાન પરેશાન થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.સાયન રેલવે સ્ટેશન પર કેડ સમા પાણી. પ્લેટફોર્મ આખું પાણીથી
ઊભરાયું. જુઓ વિડિયો
સાયન રેલવે સ્ટેશન પર કેડ સમા પાણી. પ્લેટફોર્મ આખું પાણીથી ઊભરાયું. જુઓ વિડિયો
આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બેસ્ટ બસમાં લોકો ભીંજાઈ રહ્યા છે. તેમજ ડ્રાઈવરે પણ છત્રી લઈને બસને ચલાવવી પડે છે. જુઓ વિડિયો…
આવ રે વરસાદ!!! બેસ્ટની બસ ની અંદર પણ શરૂ થયો વરસાદ. ડ્રાઇવર પોતે છત્રી લઈને બસ ચલાવે છે. જુઓ વિડિયો.
આવ રે વરસાદ!!! બેસ્ટની બસ ની અંદર પણ શરૂ થયો વરસાદ. ડ્રાઇવર પોતે છત્રી લઈને બસ ચલાવે છે. જુઓ વિડિયો.#Mumbai #rain #mumbaiweather #heavyrain #BESTbus pic.twitter.com/8y4tEQVvLZ
— news continuous (@NewsContinuous) June 9, 2021