189
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
હવે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાએ દુકાનોને કાર્યરત થવાની પરવાનગી આપી દીધી છે ત્યારે લોકો દુકાન સુધી પહોંચશે શી રીતે? આ સંદર્ભે લોકોના મનમાં પ્રશ્ન હજી ગૂંચવાયા કરે છે.
૧. લોકલ ટ્રેનમાં મુસાફરી નહીં કરી શકાય.
૨. મેટ્રો ટ્રેન તેમ જ મોનોરેલમાં પણ પરવાનગી નથી.
૩. બેસ્ટની બસમાં માત્ર બેસી શકતાં લોકો જ પરિવહન કરી શકશે.
૪. રિક્ષામાં માત્ર બે જણ ટ્રાવેલ કરી શકશે.
આવી ગયો આદેશ: આવતીકાલથી મુંબઈ શહેરમાં આ રીતે દુકાન ખુલશે. જાતે વાંચી લો ઓર્ડર
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે લોકોને ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડશે અથવા સરકારી પરિવહનમાં નિયમ મુજબ ટ્રાવેલ કરવું પડશે.
You Might Be Interested In