160
Join Our WhatsApp Community
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનાર વિદ્યાર્થીઓના રસીકરણ કાર્યક્રમમાં દૈનિક 50 ના સ્થાને 250 વિદ્યાર્થીઓને 'walk-in' રસી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના વધતા ધસારાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને હાશકારો રહેશે…
હવે 6 દિવસ નહિ ભરી શકાય ઇન્કમ ટૅક્સ રિટર્ન; 7 જૂનથી શરૂ થશે નવું પૉર્ટલ, જાણો વિગત
You Might Be Interested In