246
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
કોઈ પણ રસ્તામાં પ્રવેશતી વખતે જો એક દિશામાંથી પ્રવેશ આપવામાં આવે તો જે ભાગ જમણી તરફનો થાય છે, બિલકુલ એ જ ભાગ રસ્તાના બીજા ખૂણેથી પ્રવેશતી વખતે ડાબી તરફનો થાય છે. એટલે કે જમણી તરફ કઈ અને ડાબી તરફ કઈ એ સંદર્ભે હજી સ્પષ્ટતા થઈ શકી નથી. આ ઉપરાંત જમણી બાજુ અને ડાબી બોજુ કઈ એ કોણ નક્કી કરશે એ સંદર્ભે પણ સ્પષ્ટતા નથી.
સવારે 7થી બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે આ સમસ્યા પેદા થશે
આ પરિસ્થિતિમાં બંને તરફની દુકાનો ચાલુ રહે એવી શક્યતા છે. આ કન્ફ્યુઝન ત્યારે દૂર થશે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા આ સંદર્ભે સ્પષ્ટતા કરશે.
You Might Be Interested In