ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
મુંબઈ શહેર ના ચાંદીવલી વિસ્તારના ધારાસભ્ય દિલીપ લાડે એ શિવસેનાની મા આંદોલન કર્યું છે. વાત એમ છે કે તેમના મતદાતા ક્ષેત્રમાં નાળામાંથી કચરો બરાબર કાઢવામાં આવ્યો નહોતો. જેને કારણે ભારે વરસાદ થતાં નાળામાંથી પાણી બહાર આવી ગયું. આથી ગુસ્સે ભરાયેલા ધારાસભ્ય દિલીપે કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને ગટર સાફ કરનાર કોન્ટ્રાક્ટરને રસ્તા પર બેસાડી દીધો અને ત્યારબાદ ગટર તેમજ નાળા માંથી જેટલો કચરો નીકળ્યો તે કોન્ટ્રાક્ટર ના માથે પધરાવી દીધો.
મુંબઈ શહેરની મધ્યમાં આવેલું આ તળાવ ભરાઈ ગયું, ઉભરાવા લાગ્યું. જુઓ વિડિયો
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
નાળા સફાઈ બરાબર ન થતા શિવસેનાના ધારાસભ્ય એ કોન્ટ્રાક્ટર પર નાળા નો કચરો નંખાવ્યો અને નાળાના પાણીથી નવડાવી નાખ્યો. જુઓ વિડિયો.#Mumbai #heavyrain #waterlogged #shivsena #MLA #diliplande #bmccontractor pic.twitter.com/vuDRC59ZRk
— news continuous (@NewsContinuous) June 14, 2021