ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈ શહેરમાં ચાલુ રહેલા અવિરત વરસાદને કારણે, મુંબઈ ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સબ વે એટલે કે લોકલ ટ્રેન નીચેના ગરનાળા પૂરી રીતે પાણીથી ભરાઈ ગયા છે. જેને કારણે પ્રશાસને આ તમામ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. પ્રશાસન પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફના વિસ્તારોને બંધ કરી નાખ્યા છે.
ખતરાની ઘંટી વાગી ગઈ : મીઠી નદી ડેન્જર માર્ક થી ઉપર. આટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
તેમજ અહીં ચાંપતો પોલીસ બંદોબસ્ત સુદ્ધા મૂકવામાં આવ્યો છે. જુઓ વિડિયો.
મુંબઈમાં ભારે વરસાદને કારણે સબ વે પાણીમાં ગરક થયા. જુઓ વિડિયો…#mumbairain #mumbai #mumbairains #heavyrain #monsoon #maharashtra #mumbaikar #bombay #rainydays #mumbailife #mumbaidiaries #dreamcity #rain #waterflow #mumbaipublic #weather #alert pic.twitter.com/2oeMhMhwzG
— news continuous (@NewsContinuous) July 16, 2021