86
News Continuous Bureau | Mumbai
- પડોશી દેશ અરુણાચલ પ્રદેશ સાથે મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદના વિસ્તારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- ભૂકંપના આંચકા ભારતીય સમય અનુસાર 08:15 મિનિટ 39 સેકન્ડ પર 4.5ની તીવ્રતાના આવ્યા હતા.
- ભૂકંપથી અરુણાચલ પ્રદેશની સાથે આસામ અને નાગાલેન્ડના ભાગો પ્રભાવિત થયા છે.
- ભારતીય સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 14 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્ર 27.05 ઉત્તર અક્ષાંશ અને 97.04 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું.
- જોકે સદનસીબે ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, આ રૂટ પર વાવાઝોડાને કારણે ટ્રેન પર પડી ઝાડની ડાળીઓ
Join Our WhatsApp Community