News Continuous Bureau | Mumbai
- બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
- માહિતી અનુસાર જમીનના બદલામાં નોકરી આપવા માટે સીબીઆઈ દ્વારા આ દરોડાની કાર્યવાહી કરાઈ છે.
- આ કેસમાં 15 માર્ચે રાબડી, લાલુ યાદવ અને મીસા યાદવે કોર્ટમાં હાજર થવાનું છે.
- જોકે સીબીઆઈ કયા કેસમાં આ કાર્યવાહી કરવા પહોંચી છે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
- ઉલ્લેખનીય છે કે રાબડી દેવી બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : Honda City 2023 ભારતમાં લોન્ચ, કિંમત 11.49 લાખ રૂપિયા, જાણો શું છે ખાસ
Join Our WhatsApp Community