દરોડા કે પૂછપરછ? CBIની ટીમ પહોંચી રાબડી દેવીના ઘરે, આ મામલે થઇ મોટી કાર્યવાહી..

by kalpana Verat
CBI team at residence of former Bihar CM Rabri Devi in connection with land for jobs scam case

News Continuous Bureau | Mumbai

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 
  • માહિતી અનુસાર જમીનના બદલામાં નોકરી આપવા માટે સીબીઆઈ દ્વારા આ દરોડાની કાર્યવાહી કરાઈ છે. 
  • આ કેસમાં 15 માર્ચે રાબડી, લાલુ યાદવ અને મીસા યાદવે કોર્ટમાં હાજર થવાનું છે. 
  • જોકે સીબીઆઈ કયા કેસમાં આ કાર્યવાહી કરવા પહોંચી છે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. 
  • ઉલ્લેખનીય છે કે રાબડી દેવી બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : Honda City 2023 ભારતમાં લોન્ચ, કિંમત 11.49 લાખ રૂપિયા, જાણો શું છે ખાસ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More