એ ગોઝારો દિવસ… જ્યારે આ દેશમાં વરસાદ અને ભૂકંપથી આવ્યું માટીનું પૂર, બાળકોથી ભરેલી આખી સ્કૂલ દટાઈ ગઈ, ગયા 1100 લોકોના જીવ..

by Dr. Mayur Parikh
Philippine storm victims feared tsunami, ran toward mudslide

 News Continuous Bureau | Mumbai

  • ફિલિપાઈન્સમાં ( Philippine  ) 17 ફેબ્રુઆરીનો દિવસ એક મોટી ત્રાસદીનો ( storm  ) સાક્ષી રહ્યો છે.
  • વર્ષ 2006માં આ દિવસે ભૂસ્ખલને ( mudslide ) હજારો લોકોના જીવ લઈ લીધા અને જીવતા બચેલા લોકોની આંખોમાં હંમેશા માટે આંસૂ આપીનો ગયો.
  • આ ભૂસ્ખલને લગભગ 500 ઘરોથી લઈને 200થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી પ્રાઈમરી સ્કૂલને પણ ન બક્ષી.
  • 17 ફેબ્રુઆરી 2006ના દિવસે ફિલિપાઈન્સના દક્ષિણી લેયટેમાં એક ભૂસ્ખલન થયું જેમાં વ્યાપક નુકસાન થયું અને જાનહાનિ પણ થઈ.
  • આ ઘાતક ભૂસ્ખલન 10 દિવસના ભારે વરસાદ અને એક મામૂલી ભૂકંપ (રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા) બાદ થયું હતું.
  • જોકે અધિકૃત રીતે આ આફતમાં મરનારાઓની સંખ્યા 1126 હતી.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ / ગોલ્ડના ભાવ સાંભળી ખુશીથી ઝૂમી ઉઠશો, સોનું-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો: જુઓ આજનો રેટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More