ખેલ વિશ્વ

સારા સમાચાર : ભારતને મળ્યું આ ચેમ્પિયનશિપનું યજમાન પદ, વર્ષ 2009 પછી પહેલી વાર થશે આવું ; જાણો વિગતે 

Jul, 14 2021


વર્લ્ડ બેડમિંટન ફેડરેશન દ્વારા તેના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત 2026 માં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપનું આયોજન કરશે. બીડબ્લ્યુએફએ મંગળવારે આ જાહેરાત કરી છે. 

2023 માં ભારત સુદિરમન કપનું આયોજન કરશે, પરંતુ બીડબ્લ્યુએફએ વર્લ્ડ મિક્સ્ડ ટિમ ચેમ્પિયનશિપનું હોસ્ટિંગ ચીનને સોંપી દીધું છે.  

સુઝોઉ આ ટુર્નામેન્ટનું આયોજન 2021 માં કરી રહ્યું હતું પરંતુ બીડબ્લ્યુએફ આ વર્ષે આ ચાઇનામાં આ ટુર્નામેન્ટનું આયોજન કરી શક્યું નહીં અને ફિનલેન્ડને આપી દીધું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2009 માં હૈદરાબાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વડા પ્રધાન મોદીએ ટોકિયો ઑલિમ્પિક્માં ભાગ લેનારા આ ગુજરાતી ખેલાડી સાથે માતૃભાષામાં કરી વાતચીત; પૂછ્યું કેમ છે? હવે ગુજરાતી બોલે છે?
 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )