ખેલ વિશ્વ

 ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર: ભારત-શ્રીલંકા વન ડે સીરીઝની તારીખો ફાઇનલ, જાણો ક્યારે રમાશે પહેલી મેચ

Jul, 10 2021


ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ક્રિકેટ સિરીઝની તારીખ ફાઈનલ થઈ ગઈ છે. 

ભારત-શ્રીલંકા વનડે સિરીઝની પ્રથમ મેચ 18 જૂલાઈએ રમાશે. બંને દેશો વચ્ચે ત્રણ એક દિવસીય મેચ રમાવામાં આવશે. 

પ્રથમ મેચ 18 જૂલાઈ, બીજી મેચ 20 જૂલાઈ અને અંતિમ અને ત્રીજી મેચ 23 જૂલાઈએ રમાશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી કે શ્રીલંકા અને ભારત વચ્ચે આગામી વનડે સિરીઝ 18 જૂલાઈથી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ સિરીઝ કોલંબોમાં 13 જૂલાઈએ શરૂ થવાની હતી. પરંતુ શ્રીલંકા ટીમના કેમ્પમાં કોવિડ-19 કેસ સામે આવ્યા બાદ તારીખ આગળ વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે NCPના સર્વેસર્વા શરદ પવાર ચિંતિત, આગામી દિવસોમાં મુલાકાત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની; જાણો વિગત

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )