News Continuous Bureau | Mumbai
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાની અફવાઓ વચ્ચે, દંપતીએ તેમના આગામી રિયાલિટી શોની જાહેરાત કરી અને ચાહકોને મૂંઝવણમાં મૂક્યા.
જો કે આ દંપતી તેમના અલગ થવાની અફવાઓ વિશે સંપૂર્ણ રીતે ચૂપ છે. પરંતુ એવી ચર્ચા છે કે પાકિસ્તાની અભિનેત્રી અને યુટ્યુબર આયેશા ઓમર સાનિયા-શોએબના લગ્નજીવનની વિલન છે.
હવે, નેટીઝન્સે આયેશાને હોમબ્રેકર હોવા બદલ ક્રૂરતાપૂર્વક ટ્રોલ કરી. એક યુઝરે લખ્યું ‘બિગડ દિયા એક ઓરત કા ઘર’ તો બીજાએ લખ્યું, ‘ક્યૂ સાનિયા મિર્ઝા કા ઘર ખરબ કરને પર તુલી હૈ તુ… જાકે કિસી કે સે નિકાહ કર… તુજ બુઢિયા કો કે કોઈ નહીં મિલા શાદી શુદા. શોએબ હી મિલા તુઝે.’ અન્ય એકે લખ્યું, ‘તમે વાસ્તવિક અને રીલ લાઈફમાં એક જ પાત્ર ભજવી રહ્યા છો’.
આ સમાચાર પણ વાંચો: BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….
ત્યારે આ સમગ્ર મુદ્દે આયશાએ પોતાનું મૌન તોડ્યું છે. તેણે પોતાના જવાબમાં કહ્યું છે કે તે શોએબ અને સાનિયાની સારી મિત્ર છે. પરંતુ આ સિવાય અન્ય કોઈ પણ પ્રશ્નનો તેણે ઉત્તર આપ્યો નથી.
Join Our WhatsApp Community