260
Join Our WhatsApp Community
ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને હૉટેલ તેમ જ રેસ્ટોરાંને સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અત્યારે માત્ર ટેક અવે અને હોમ ડિલિવરી ચાલુ રહેશે.
ચાની લારી, ગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ અને હેર કટિંગ સલૂનને પણ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપી છે.
જોકે કામધંધા ચાલુ રાખતી વખતે લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
You Might Be Interested In