235
Join Our WhatsApp Community
ગોવા સરકારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે 7 જૂન, 2021ના સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં લૉકડાઉન લંબાવી દીધું છે.
આ અંગેની જાણકારી ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને આપી છે.
કર્ફ્યુના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજો, કરિયાણાની દુકાન સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છૂટ રહેશે. જ્યારે તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુખ્ય પ્રધાન સાવંતે 17 મેના રોજ 9 મેથી 23 મે દરમિયાન ગોવામાં કર્ફ્યુની ઘોષણા કરી હતી. બાદમાં કર્ફ્યુ 31 મે સુધી વધારવામાં આવ્યો હતો.
હેં! પ્લેનમાં દેખાયું ઊડતું ચામાચિડિયું, અડધા રસ્તેથી વિમાન આવ્યું પાછું જમીન પર; જાણો વિગત
You Might Be Interested In