283
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એમ.આઈ.એમ ના નેતા ઇમ્તીયાઝ જલીલે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેને જણાવ્યું છે કે તેઓ મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ બનવા તૈયાર છે.
આ ઉપરાંત તેમણે પોતાનો ગઠબંધન સંદર્ભેનો સંદેશ શરદ પવાર સુધી પહોંચાડવાની વિનંતી પણ કરી છે.
પોતાની ઓફરમાં એમ.આઈ.એમ એ જણાવ્યું છે કે ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ એકત્ર આવવાની જરૂર છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.
You Might Be Interested In