285
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પુષ્કરસિંહ ધામી ફરી એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે.
ભાજપના ધારાસભ્યો દળની બેઠકમાં ધામીને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા છે.
આથી તેમણે આગામી છ મહિનામાં ફરી એકવાર ચૂંટણી લડવી પડશે.
પુષ્કરસિંહ ધામી 23 માર્ચનાં રોજ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.
આ સમાચાર પણ વાંચો : વૈશ્વિક બજારોમાં ક્રુડમાં આગ ઝરતી તેજી ની અસર, પાંચ મહિના બાદ પેટ્રોલમાં ડીઝલના ભાવમાં વધારો જાહેર. જાણો નવા દર અહીં.
You Might Be Interested In