249
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સાથે જોડાયેલા પુષ્પક જૂથ સામે મોટી કાર્યવાહી કરી છે.
EDએ થાણેમાં નીલાંબરી એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે જેની કિંમત 6.45 કરોડ છે.
ED અનુસાર એજન્સીએ વર્ષ 2017માં પુષ્પક બુલિયન અને ગ્રૂપ કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આથી પુષ્પક બુલિયનની સ્થાવર અને જંગમ મિલકતોને અસ્થાયી રૂપે અટેચ કરવામાં આવી.
ED attaches properties worth Rs. 6.45 Crore in the demonetization fraud case by the Pushpak Group of companies
— ED (@dir_ed) March 22, 2022
આ સમાચાર પણ વાંચો : સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો પ્રતિ લિટરે કેટલા ભાવ વધ્યા
You Might Be Interested In