355
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમદાવાદ(Ahemdabad) ના ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) વિસ્તારમાં આજે ચોંકાવનારી ઘટના બની છે.
અહીં નિર્માણધીન ઈમારત(Under Construction building) ની સાતમા માળેથી લિફ્ટ (Lift collapses) તૂટતા 8 શ્રમિકો(labourer) ના મોત નિપજ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે લ તમામ મૃતકો ગોધરા(Godhra) ના રહેવાસી છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગનો આવો છે વર્તારો
You Might Be Interested In