296
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં બેસવાના પહેલા જ દિવસે વરસાદે મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું સત્તાવાર બેસી ગયું હોવાની જાહેરાત કરી હતી. મુંબઈની સાથે જ થાણે તથા પાલઘરમાં પણ આજે સવારના ચોમાસું બેસી ગયું છે. મુંબઈ જોરદાર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું હવે મહારાષ્ટ્રમાં નાગપુર અને ગુજરાતમાં વલસાડ તરફ આગળ વધી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે
ત્યાંથી આગળ ભદ્રચાલમ તુલી તરફ આગળ વધશે. ચોમાસું બેસવા માટે વાતાવરણમાં અનુકુળ સંજોગો સર્જાયા હોવાથી મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ 2થી 3 દિવસમાં બેસી જશે એવો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે.
You Might Be Interested In