250
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિલ્હી હાઈકોર્ટે ટ્વીટરને જોરદાર ફટકાર લગાડી છે.
કોર્ટે પૂછ્યું જ્યારે તમે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી શકો છો, તો પછી હિન્દુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ આપત્તિજનક કન્ટેન્ટ પોસ્ટ કરનારના એકાઉન્ટ કેમ બ્લોક નથી કરતા?
સાથે કોર્ટે કહ્યું કે તમારું વલણ જણાવે છે કે ટ્વિટર આવા સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્યે કેટલું ગંભીર છે.
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ નવીન ચાવલાની બેંચ કાલી માતા પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! બોગસ લોન આપનારી ઍપની ફરિયાદમાં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે, 21 માર્ચ સુધી આવી આટલી ફરિયાદો; જાણો વિગતે
You Might Be Interested In