476
Join Our WhatsApp Community
દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રએ સકારાત્મક સિદ્ધિ હાંસલ કરી છે.
મહારાષ્ટ્ર હવે 3 કરોડ લોકોનું રસીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે
અધિક મુખ્ય સચિવ આરોગ્ય ડો. પ્રદીપ વ્યાસના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રએ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 3,00,27,217 લોકોને રસી આપી છે.
You Might Be Interested In