249
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
યુપીના લખીમપુરમાં ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોતને કારણે રાજ્યભરમાં હંગામો ચાલુ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ લખીમપુર ખેડૂતોથી મળવા નિકળી પ્રિયંકા ગાંધી રાત્રે યૂપી પોલીસની ઉંઘ ઉડાવી નાખી.
આખરે સીતાપુર પોલીસે હરગામમાં તેની ધરપકડ કરી લીધી છે. તે જ સમયે, સતીશ ચંદ્ર મિશ્રાને પણ લખનઉના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને જોતા વહીવટીતંત્રે આગામી આદેશ સુધી શાહજહાંપુર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
આર્યન ખાનની ધરપકડ પછી તેની કાચબાછાપ હૅન્ડ રાઇટિંગ સાથે આ લેટર થયો વાયરલ
You Might Be Interested In