ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો અમદાવાદ
18 સપ્ટેમ્બર 2020
ગુજરાત રાજ્યમાં બે સાંસદ, 15 ધારાસભ્ય સહિત 21 નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતાઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. હાલ ભરતસિંહ સોલંકી, સી.જે.ચાવડા, રમેશ ધડુક અને નિમાબહેન આચાર્ય સારવાર હેઠળ છે. આ સિવાયના નેતાઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જાણો કોને થયો છે કોરોના……
નામ પક્ષ હોદ્દો
કિશોર ચૌહાણ ભાજપ ધારાસભ્ય
નિમાબહેન આચાર્ય ભાજપ ધારાસભ્ય
બલરામ થાવાણી ભાજપ ધારાસભ્ય
પૂર્ણેશ મોદી ભાજપ ધારાસભ્ય
જગદીશ પંચાલ ભાજપ ધારાસભ્ય
કેતન ઈનામદાર ભાજપ ધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયા ભાજપ ધારાસભ્ય
રમણ પાટકર ભાજપ રાજ્યકક્ષાના મંત્રી
સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય
ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ ધારાસભ્ય
નિરંજન પટેલ કોંગ્રેસ ધારાસભ્ય
કાન્તિ ખરાડી કોંગ્રેસ ધારાસભ્ય
ચિરાગ કાલરિયા કોંગ્રેસ ધારાસભ્ય
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય
રઘુ દેસાઈ કોંગ્રેસ ધારાસભ્ય
શંકરસિંહ વાઘેલા – પૂર્વ મુખ્યમંત્રી
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી
રમેશ ધડુક ભાજપ સંસદ સભ્ય
અમિત શાહ ભાજપ કેન્દ્રીય ગૃહમંત્રી
અભય ભારદ્વાજ ભાજપ સાંસદ
સીઆર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ
Join Our WhatsApp Community