News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના ગોરખપુર વિસ્તારમાં એક જ્વેલરી શોપમાં ( jewellery shop ) ચોરીનો ( stealing ) કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોલઘરના બલદેવ પ્લાઝા ખાતે બન્યો છે. અહીં એક મહિલા સાંજે ચાર વાગે એક દુકાનમાંથી બધાની નજર સામે સોનાનો હાર ચોરી કરી ગઈ. જોવાની વાત એ છે કે એને જેટલી સિફતથી હાર ચોરી કર્યો તેને દુકાનદારો પણ જોઈ શક્યા નહીં. હવે તેનો સીસીટીવી વિડીયો ( Viral video ) બહાર આવ્યો છે. આ હાર ની કિંમત 700000 રૂપિયા છે. હાલ પોલીસ મહિલા ચોરને શોધી રહી છે. જુઓ વિડિયો.
Theft at jewellery shop : મહિલાની હાથચાલાકી. બધાની નજર સામે, જ્વેલર્સની દુકાનમાંથી સોનાનો હાર ચોરી લીધો. જુઓ વિડિયો. #jewellery #THIEF #CCTV #viralvideo #LatestNewsinGujarati #GujaratNews #newscontinuous pic.twitter.com/Ki0u0a1Jh0
— news continuous (@NewsContinuous) November 28, 2022
આ સમાચાર પણ વાંચો: ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યો છે WhatsApp વપરાશકર્તાઓનો ડેટા: તમારો ડેટા લીક થયો છે કે કેમ? તે આ રીતે, અહીં તપાસો