સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ દૃષ્ટિએ આ ‘દેશી જુગાડ’નો મામલો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બે માણસો મોટરસાઈકલને બાઇક પર જ રાખીને લઈ જતા જોવા મળે છે. જો કે, આ ક્લિપની સત્યતા એ કહેવામાં આવી રહી છે કે જ્યારે મહારાષ્ટ્રના વૈજાપુરમાં એક ખેડૂત સમયસર હપ્તા ચૂકવી શક્યો ન હતો, એટલે લોન એજન્ટો બાઈક જપ્ત કરવા ઘરે આવ્યા. પરંતુ બાઈક સ્ટાર્ટ ન થયું તો અલગ જુગાડ લગાવ્યો. જુઓ કઈ રીતે બાઈક લઈ ગયા.
It is being claimed that after a man from #Vaijapur in #Aurangabad defaulted on his bike #loan installments, #Finance company’s #recovery agents seize his bike, n unable to start, carried it on their 2wheeler#Maharashtra
Via-@MohammedAkhef pic.twitter.com/RVGTFe3AZU
— Siraj Noorani (@sirajnoorani) March 17, 2023
આ સમાચાર પણ વાંચો : અન્નદાતા સામે ઝૂકી સરકાર.. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આટલા ટકા માંગણીઓ સ્વીકારી, આંદોલન રખાયું મોકૂફ…
Join Our WhatsApp Community