સદાહરિત વનોમાં થતું આ આખું વૃક્ષ એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યયુક્ત હોય છે. ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન, ગાંધીનગરમાં આના મોટા વૃક્ષો છે. તેના પાન ગરમ મસાલાની બનાવટમાં ઝાડની કુમળી સુકાયેલ છાલ તજ તરીકે ગરમ મસાલામાં વપરાય છે.
તજ પાનના ઉપયોગ
ખોરાકને સ્વાદિષ્ટ અને સુપાચક તેમજ શક્તિદાયક બનાવે છે. સ્વાદે તીખી અને મીઠી હોય છે તથા તેનું તેલ સુવાસિત દ્રવ્ય તરીકે સાબુ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે.
તજ પાનના ઉપયોગ
રાંધવા માટે તજ-આધારીત દાળના ભુક્કો બનાવવા માટે ગુલાબજળ અને અન્ય મસાલા સાથે તેનું મિશ્રણ કરવામાં આવે છે અથવા મીઠાઇ વાનગી પર ફક્ત છાંટવામાં આવે છે
તજ પાનના ઉપયોગ
તજમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.