દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર,ખળું, નદી, નાળા જેવી દરેક જગ્યાએ મળશે. સર્વ જગ્યાએ કાંટાવાળો જંગલી છોડ જમીન ઉપર જોવા મળે છે. ગોળ ફળ થાય છે. તેના બીજમાંથી પીળા રંગનું તેલ નીકળે છે.