આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

દાડમ વિશે

દાડમનો ક્ષુપ ૧૦થી ૧૫ ફૂટ ઊંચા વધે છે. દાડમની બે જાત છે. એકમાં ફક્ત ફૂલ જ આવે છે. જ્યારે બીજામાં ફૂલ અને ફળ બંને આવે છે. દાડમનાં ઝાડ પર પોષ-મહામાં ફૂલ આવે છે. ફાગણથી વૈશાખમાં ફળ આવે છે. અરબસ્તાનમાં મસ્કત પાસેના દાડમ ઉત્તમ મનાય છે.

દાડમના ફાયદા

દાડમના દાણા ઘણાં જ સ્વાદિષ્ટ હોય છે. તે બળતરા અને તરસ મટાડે છે તે જઠરાગ્નિ વધારે છે. તે રુચિકર અને ગ્રાહી પણ છે.

દાડમના ફાયદા

વધારે પડતા ઝાડા થયા હોય ત્યારે દાડમનો ઉપયોગ ફાયદાકારક નીવડે. બાળકોને ખાંસી થઈ હોય ત્યારે તેના છોડને ઘસીને પાવાથી લાભ થઈ શકે.

દાડમના ફાયદા

 મીઠાના બગડેલા સ્વાદને સારો કરી શકે છે. દાડમ પાક પણ સ્વાદિષ્ટ હોય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન