Black Section Separator

ટેલિવિઝન જગતની અભિનેત્રી તેજસ્વી પ્રકાશની પોપ્યુલારિટી સતત વધી રહી છે.

Black Section Separator

બિગ બોસ સીઝન 15ની વિનર બન્યા બાદથી તેજસ્વી પ્રકાશનું નસીબ ચમકવા લાગ્યું છે.

Black Section Separator

તેને પોતાના લૂકને પુરો કરવા માટે વાળને ખુલ્લા રાખ્યા છે, અને સિમ્પલ મેકઅપ કર્યો છે.

Black Section Separator

તે કેમેરાની સામે એક પછી એક પોઝ આપતી દેખાઇ રહી છે.

Black Section Separator

તેજસ્વીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના અભિનયના જોરે ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.  

Black Section Separator

પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.

Black Section Separator

તેજસ્વી સ્ક્રીન પર જેટલી સુંદર દેખાય છે, રિયલ લાઈફમાં પણ તે ખૂબ જ સ્ટાઈલિશ અને બ્યૂટિફુલ છે.  

Black Section Separator

તેને પોતાના લૂકને પુરો કરવા માટે વાળને ખુલ્લા રાખ્યા છે, અને સિમ્પલ મેકઅપ કર્યો છે.