News Continuous Bureau | Mumbai
- વર્ષ 2022 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ ( Closing Bell ) થયું છે.
- આજે સેન્સેક્સ ( Sensex ) 293 પોઈન્ટ ઘટીને 61000ની નીચે 60,840 પોઈન્ટ અને નિફ્ટી 86 પોઈન્ટના ઘટાડા સાથે 18,105 પોઈન્ટ પર બંધ રહ્યો છે.
- વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા અને PSU બેન્કોના શેરમાં તેજી તો બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
- સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 20 શેરો ઘટાડા સાથે બંધ છે .
- નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 33 શેરો ઘટાડા સાથે બંધ થયા છે .
આ સમાચાર પણ વાંચો: વિશ્વના ત્રીજા સૌથી ‘અમીર’ વ્યક્તિ ગૌતમ અદાણી પર અધધ બે લાખ કરોડની લોન.. કેવી રીતે ચૂકવશે? જાણો બિઝનેસ ટાયકૂનનો જવાબ
Join Our WhatsApp Community