News Continuous Bureau | Mumbai
અદાણીએ પોતાનો એફપીઓ પાછો ખેંચી લીધો છે. હવે તેઓ શેરબજારમાં કથડી રહેલી પરિસ્થિતિને કાબુમાં કરવા માંગે છે. આથી ગૌતમ અદાણી પોતે કેમેરા સામે આવ્યા છે.
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી આખરે કેમેરા સામે આવ્યા. શેર બજારમાં એક તરફ અદાણીના શહેરમાં ધબળકો વળ્યો છે. ત્યારે બીજી તરફ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે ગૌતમ અદાણી એ પોતાની વાત રજૂ કરી છે. ગૌતમ અદાણી કેમેરા સામે આવ્યા અને રોકાણકારોને શું કહ્યું તે આ વીડિયોમાં જુઓ.
અદાણી સમુહે જાહેર કરેલો વિડિયો.
આ સમાચાર પણ વાંચો :અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરશે ઓસ્ટ્રેલિયન સરકાર, મીડિયા રિપોર્ટ્સમાં દાવો
Join Our WhatsApp Community