Tuesday, January 31, 2023
Home વેપાર-વાણિજ્ય ટાટા ક્લીકના ભૂતપૂર્વ સીઈઓ વિકાસ પુરોહિત હવે મેટાનો હિસ્સો બન્યા, કંપનીએ સોંપી આ મોટી જવાબદારી..

ટાટા ક્લીકના ભૂતપૂર્વ સીઈઓ વિકાસ પુરોહિત હવે મેટાનો હિસ્સો બન્યા, કંપનીએ સોંપી આ મોટી જવાબદારી..

ફેસબુકની માલિકીની મેટાએ વિકાસ પુરોહિતને ભારતમાં ગ્લોબલ બિઝનેસ ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

by AdminH
Meta appoints Vikas Purohit as head of global business in India

News Continuous Bureau | Mumbai

  • ફેસબુકની માલિકીની મેટાએ ( Meta  ) વિકાસ પુરોહિતને ( Vikas Purohit ) ભારતમાં ( India ) ગ્લોબલ બિઝનેસ ( global business ) ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  • અમેરિકન જાયન્ટ ટેક કંપની Metaએ મોટી જાહેરાત કરી છે.
  • કંપનીએ વિકાસ પુરોહિતને ભારતમાં ગ્લોબલ બિઝનેસ ગ્રુપ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  • કંપની તાજેતરના સમયમાં ભારે ખોટનો સામનો કરી રહી છે. આવી પરિસ્થિતિમાં વિકાસની નિમણૂક ઘણી મહત્વપૂર્ણ છે.
  • આ પદ પર રહીને તેમણે મોટી બ્રાન્ડ્સ અને એડવર્ટાઈઝિંગ એજન્સીઓ સાથે મળીને કામ કરવું પડશે, જેથી કંપનીની કમાણી વધે. આ ફિલ્ડમાં પુરોહિતને ઘણા વર્ષોનો અનુભવ છે.
Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous