News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હેલિકોપ્ટરમાંથી મુંબઈનો એરિયલ વ્યુનો એક વિડીયો સોશિયલ મીડિયાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે.
મુંબઈ શહેરનો મનમોહક નજારો દેખાડતો આ વીડિયો 21 સેકેન્ડનો છે. જેમાં શહેરની ગગનચુંબી ઇમારતો અને દરિયો દેખાય છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે – Hello again Mumbai…
આ સમાચાર પણ વાંચો : મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..
Join Our WhatsApp Community