News Continuous Bureau | Mumbai
પાટનગર દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધિવેશનમાં મંચ પર મોટી બબાલ થઈ ગઈ. મૌલાના અરશદ મદનીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ટીકા કરતા કહ્યું કે, અલ્લાહ અને ઓમ એક છે. તેના પર જૈન ગુરુ લોકેશ મુનિએ વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી.
मुझे अपनी शहादत मंजूर थी-जैन आचार्य लोकेश
मैं अपनी आँखों के सामने अपने धर्म, संस्कृति का अपमान बर्दाश्त नहीं कर सकता,इसलिए विरोध किया, शास्त्रार्थ की चुनौती दी। pic.twitter.com/hlIDx7l4vl
— Acharya Lokesh Muni (@Munilokesh) February 13, 2023
મહત્વનું છે કે આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો: વંદે ભારત મુસાફરોને ફળી, અમદાબાદ મુંબઈ વચ્ચે 129 દિવસથી હાઉસફૂલ
Join Our WhatsApp Community