News Continuous Bureau | Mumbai
- અમેરિકામાં ગન કલ્ચર કેવું ફૂલ્યું ફાલ્યું છે તેનું સમયાંતરે ઉદાહરણ પૂરુ પાડતા કિસ્સાઓ સામે આવતા રહે છે.
- દરમિયાન એકવાર ફરી અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે.
- મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, આ ઘટના ચીનના નવા વર્ષની ઉજવણી દરમિયાન બની હતી.
- આ ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે.
- જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો રંગભેદ સાથે જોડાયેલો છે.
- ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત
Join Our WhatsApp Community