Thursday, February 9, 2023
Home લાઈફ સ્ટાઇલજ્યોતિષ આજે તારીખ – ૩૧ :૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – ૩૧ :૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by AdminK
Todays panchang and rashifal

News Continuous Bureau | 

આજનો દિવસ
૩૧ ડિસેમ્બર ૨૦૨૨, શનિવાર

“તિથિ” – આજે સાંજે ૬.૩૩ સુધી પોષ સુદ નોમ ત્યારબાદ પોષ સુદ દશમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
હરિનોમી, જૈન શાંતિનાથ કે.જ્ઞાન, ખ્રિસ્તી નવાં વર્ષની આગલી સાંજ, દગ્ધયોગ સૂ.ઉથી ૧૮.૪૫ પંચક ઉતરે ૧૧.૪૭, વ્રજમૂશળ યોગ અને સ્થિરયોગ સૂ.ઉ. થી ૧૧.૪૭, રવિયોગ ૧૧.૪૭ થી

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૬ – ૧૧.૧૯

“ચંદ્ર” – મીન, મેષ (૧૧.૪૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૪૭ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૧.૪૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૧.૪૭)
સવારે ૧૧.૪૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૫ – ૯.૫૬
ચલઃ ૧૨.૪૧ – ૧૪.૦૪
લાભઃ ૧૪.૦૪ – ૧૫.૨૬
અમૃતઃ ૧૫.૨૬ – ૧૬.૪૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૦ – ૧૯.૪૮
શુભઃ ૨૧.૨૬ – ૨૩.૦૪
અમૃતઃ ૨૩.૦૪ – ૨૪.૪૨
ચલઃ ૨૪.૪૨ – ૨૬.૧૯
લાભઃ ૨૯.૩૫ – ૩૧.૧૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Mumbai

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous