Tuesday, January 31, 2023
Home લાઈફ સ્ટાઇલજ્યોતિષ આજે તારીખ – ૨૦:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – ૨૦:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by AdminK
dharm jyotish panchang and rashifal

આજનો દિવસ
૨૦ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – પોષ વદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
૧૪નો ક્ષય, શિવરાત્રી, શિવચતુર્દશી વ્રત, કાલી પૂજા-બંગાલ, જૈન મેરૂ ત્રયોદશી જૈન ઋષભદેવ મોક્ષ કલ્યાણક, વિષ્ટી ૧૦:૦૦થી ૨૦:૧૨, સાયન કુંભરાશીમાં ૧૪:૦૧

“સુર્યોદય” – ૭.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૬ – ૧૨.૪૯

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ હેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા(૧૨.૪૦)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૬ – ૮.૩૯
લાભઃ ૮.૩૯ – ૧૦.૦૩
અમૃતઃ ૧૦.૦૩ – ૧૧.૨૬
શુભઃ ૧૨.૪૯ – ૧૪.૧૩
ચલઃ ૧૬.૫૯ – ૧૮.૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૩૬ – ૨૩.૧૩
શુુભઃ ૨૪.૪૯ – ૨૬.૨૬
અમૃૃતઃ ૨૬.૨૬ – ૨૮.૦૩
ચલઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous