News Continuous Bureau | Mumbai
આજનું પંચાંગ
આજનો દિવસ
૪ ફેબ્રુઆરી ૨૦૨૩, શનિવાર
“તિથિ” – આજે રાત્રે ૯.૩૦ સુધી મહા સુદ ચૌદશ ત્યારબાદ મહા સુદ પૂનમ રહેશે.
“દિન મહીમા”
વિષ્ટી ૨૧:૨૦ થી, રવિયોગ ૦૯:૧૬ સુધી, વર્લ્ડ કેન્સર દિન, રવિયોગ ૧૮:૫૭, દગ્ધયોગ ૧૦:૨૯ થી સૂ.ઉ
“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૦.૦૨ – ૧૧.૨૭
“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.
“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૯.૧૫)
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૮ – ૧૦.૦૩
ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૪૨
અમૄતઃ ૧૫.૪૨ – ૧૭.૦૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૨ – ૨૦.૦૭
શુભઃ ૨૧.૪૨ – ૨૩.૧૭
અમૄતઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૮ – ૩૧.૧૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.
“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.